Open in app

ફુદીના કેરી પન્ના

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  1 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Urvashi Belani29th Jul 2018

Mint raw mango panna ના વિશે

Ingredients to make Mint raw mango panna in gujarati

  • 3 કાચી કેરી
  • 1/2 કપ ખાંડ
  • 3 ગ્લાસ પાણી
  • 1/2 કપ ફુદીના ના પાન
  • 1 ચમચી સંચર
  • 1 ચમચી શેકેલું જીરા પાવડર
  • 1 ચમચી કાળી મરી પાવડર
  • સ્વાદાનુસાર નમક

How to make Mint raw mango panna in gujarati

  1. કેરી ને ધોઈ ને પાણી નાંખી નરમ થાય ત્યાં સુધી બાફી લો.
  2. ઠંડુ પડે ત્યારે 3 ગ્લાસ પાણી નાખી હાથ વડે મસળી લો પછી છાણી લો.
  3. હવે તેમાં ખાંડ નાખી ગરમ કરો, ખાંડ ઓગળી જાય ત્યારે ગેસ બન્દ કરી દો.
  4. હવે નમક, સંચર, જીરું પાવડર, કાળી મરી પાવડર નાખી હલાવો.
  5. ફુદીનાં ના પાન ને મિક્સર માં પીસીને પેસ્ટ બનાવી તેને કેરી ના પાણી માં નાખી મિક્સ કરો.
  6. ફ્રીઝ માં ઠંડુ કરી પછી સર્વ કરો.

Reviews for Mint raw mango panna in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mint raw mango panna in gujarati

  • કેરી શોટસ

    4 likes
  • કેરી લસ્સી

    1 likes
  • કેરી ની ખીર

    1 likes
  • ફુદીના ચકરી

    1 likes
  • કેરી ની બરફી

    0 likes
  • કેરી નો મુરબ્બો

    1 likes