હોમ પેજ / રેસિપી / ફુદીના કેરી પન્ના

Photo of Mint raw mango panna by Urvashi Belani at BetterButter
700
1
0.0(0)
0

ફુદીના કેરી પન્ના

Jul-29-2018
Urvashi Belani
1 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફુદીના કેરી પન્ના રેસીપી વિશે

આ રેસીપી પુદીનાં ફ્લેવર નો કેરી પન્ના બનાવ્યા

રેસીપી ટૈગ

  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 3

  1. 3 કાચી કેરી
  2. 1/2 કપ ખાંડ
  3. 3 ગ્લાસ પાણી
  4. 1/2 કપ ફુદીના ના પાન
  5. 1 ચમચી સંચર
  6. 1 ચમચી શેકેલું જીરા પાવડર
  7. 1 ચમચી કાળી મરી પાવડર
  8. સ્વાદાનુસાર નમક

સૂચનાઓ

  1. કેરી ને ધોઈ ને પાણી નાંખી નરમ થાય ત્યાં સુધી બાફી લો.
  2. ઠંડુ પડે ત્યારે 3 ગ્લાસ પાણી નાખી હાથ વડે મસળી લો પછી છાણી લો.
  3. હવે તેમાં ખાંડ નાખી ગરમ કરો, ખાંડ ઓગળી જાય ત્યારે ગેસ બન્દ કરી દો.
  4. હવે નમક, સંચર, જીરું પાવડર, કાળી મરી પાવડર નાખી હલાવો.
  5. ફુદીનાં ના પાન ને મિક્સર માં પીસીને પેસ્ટ બનાવી તેને કેરી ના પાણી માં નાખી મિક્સ કરો.
  6. ફ્રીઝ માં ઠંડુ કરી પછી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર