Open in app

ચીઝી સ્પીનેચ નગેટ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Hetal Sevalia29th Jul 2018

Cheese spinech nagets ના વિશે

Ingredients to make Cheese spinech nagets in gujarati

  • 7-8 બ્રેડ ની સ્લાઈસ
  • પાલકની પ્યુરી જરૂર મુજબ
  • 1/2 ટી. સ્પૂન લસણની પેસ્ટ
  • 1 ટી.સ્પૂન લીલાં મરચાં ની પેસ્ટ
  • 1/2 ટી.સ્પૂન ચાટ મસાલો
  • 1/2 ટી. સ્પૂન ઓરેગાનો
  • ચીઝના કયુબ જરૂર મુજબ

How to make Cheese spinech nagets in gujarati

  1. સૌપ્રથમ એક જાર માં બ્રેડ ના ટુકડા કરી ને ઉમેરો. ચનૅ કરી ભૂકો કરી લો.
  2. હવે તેમાં બધા મસાલા કરી પાલકની પ્યુરી થી કણક બાધો.5 મિનિટ ફ્રિજમાં રેસ્ટ આપો.
  3. હાથ પર તેલ લગાવી કણક માં થી લૂઓ લઈ થેપી લો.વચ્ચે ચીઝ નો કયુબ મૂકી લંબગોળ આકાર માં વાળી લો.
  4. ડૂબતા તેલમાં તળી લો.કેચઅપ કે મેયોનીઝ સાથે સવૅ કરો.

Reviews for Cheese spinech nagets in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheese spinech nagets in gujarati

  • ચીઝી કલકલ

    5 likes
  • ચીઝી મફીન્સ

    1 likes
  • ચીઝી ટ્વીસ્ટ

    2 likes
  • ચીઝી બુલેટ્સ

    4 likes
  • ચીઝી ખમણ કેક.

    1 likes
  • ચીઝી મેગી રોલ્સ

    1 likes