હોમ પેજ / રેસિપી / ચીઝી સ્પીનેચ નગેટ્સ

Photo of Cheese spinech nagets by Hetal Sevalia at BetterButter
619
1
0.0(0)
0

ચીઝી સ્પીનેચ નગેટ્સ

Jul-29-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી સ્પીનેચ નગેટ્સ રેસીપી વિશે

કિટ્ટી પાર્ટી ,બાળકો ના ટીફીન હોય કે અચાનક આવેલા મહેમાનો માટે ફટાફટ બની જતી એક ટેસ્ટી રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. 7-8 બ્રેડ ની સ્લાઈસ
  2. પાલકની પ્યુરી જરૂર મુજબ
  3. 1/2 ટી. સ્પૂન લસણની પેસ્ટ
  4. 1 ટી.સ્પૂન લીલાં મરચાં ની પેસ્ટ
  5. 1/2 ટી.સ્પૂન ચાટ મસાલો
  6. 1/2 ટી. સ્પૂન ઓરેગાનો
  7. ચીઝના કયુબ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક જાર માં બ્રેડ ના ટુકડા કરી ને ઉમેરો. ચનૅ કરી ભૂકો કરી લો.
  2. હવે તેમાં બધા મસાલા કરી પાલકની પ્યુરી થી કણક બાધો.5 મિનિટ ફ્રિજમાં રેસ્ટ આપો.
  3. હાથ પર તેલ લગાવી કણક માં થી લૂઓ લઈ થેપી લો.વચ્ચે ચીઝ નો કયુબ મૂકી લંબગોળ આકાર માં વાળી લો.
  4. ડૂબતા તેલમાં તળી લો.કેચઅપ કે મેયોનીઝ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર