Open in app

ખસખસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Hetal Sevalia29th Jul 2018

Khaskhas ના વિશે

Ingredients to make Khaskhas in gujarati

  • 100 ગ્રામ ખસખસ
  • 2 મોટી સાઈઝ ની ડુંગળી બારીક સમારેલી
  • 1/2 ચમચી આદું ની પેસ્ટ
  • 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • 1/4 ચમચી હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 3 ટેબલ સ્પૂન તેલ

How to make Khaskhas in gujarati

  1. સૌપ્રથમ ખસખસ ને 5-6 કલાક પલાળી દેવી.
  2. ત્યારબાદ તેને ધોઈ ને તાળવી લેવી જેથી કાકરી હોય તે નીચે બેસી જાય.મિક્સર જાર માં લઇ થોડું થોડું પાણી નાંખી એકદમ ઝીણી સ્મૂધ પેસ્ટ વાટી લો.
  3. હવે એક કઢાઈમાં તેલ મૂકી ડુંગળી સાતળી લો.બધા મસાલા કરી પેસ્ટ ઉમેરો. મિક્સ કરી અડધો ગ્લાસ પાણી નાખો. ઢાંકી ને ધીમે તાપે 5 મિનિટ થવા દો.
  4. તૈયાર છે ખસખસ નું શાક તેને રોટલી સાથે સવૅ કરવું .સવૅ કરતી વખતે શાક માં ઉપર થી તેલ રેડી ખાવું.

Reviews for Khaskhas in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khaskhas in gujarati

  • ખસખસ નુ શાક

    0 likes
  • ખસખસ-બદામ હલવો

    3 likes