Open in app

પોરબંદર નો સ્પેશ્યલ કાવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Yashi Bhumi Kariya29th Jul 2018

porbandar no spical kavo ના વિશે

Ingredients to make porbandar no spical kavo in gujarati

  • ફૂદીનો દસ પાન
  • બે ગ્લાસ પાણી
  • ચાની પતી નાની ચમચી
  • આદુ એક કટકો
  • તુલસી ના દસ પાન
  • મીઠું એક નાની ચમચી
  • લીંબુ એક નંગ
  • સંચર પાવડર એક ચમચી
  • બુંદ દાણા સાત નંગ.
  • લવિંગ એક નંગ

How to make porbandar no spical kavo in gujarati

  1. પહેલા આટલીસામગ્રી લીધી છે જેનો ટેસ્ટ વધુ જોઈતો હોય તો વધુ પણ લય શક
  2. આ બધુ થોડુક વાટી લીધું છે .
  3. બે ગ્લાસ પાણી માં સાવ થોડી ચા ની પતી નાખી ઉકાળવા મુકિયુ પછી તેમાં ફુદીનો ,આદુ ,તુલસી ,બુંદ દાણા,તીખા ,(,મરી) નાખી ને અડધુ પાણી ઉકાળીયુ છે .
  4. હવે ગ્લાસ ત્યાર રાખિયો છે તેમાં લીંબુ .મરી પાવડર ,સંચર પાવડર ,મીઠું નાખીયુ છે .
  5. ત્યાર ગ્લાસ માં મેં કાવો ગાળી લીધો છે .
  6. શિયાળા માં ચોમાસા ઠંડી ની મજા માનો માણો કાવો પીને .....

Reviews for porbandar no spical kavo in gujarati (0)

No reviews yet.

Recipes similar to porbandar no spical kavo in gujarati