Open in app

યલો પુલાવ વીથ મસાલા પોટેટો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Pooja Thakkar29th Jul 2018

Yellow pulav with masala potato ના વિશે

Ingredients to make Yellow pulav with masala potato in gujarati

  • પુલાવ બનાવવા માટે ની સામગી
  • ચોખા ૧ બાઉલ
  • લીલા મરચા ૩ થી ૪ નંગ
  • તેલ ૨ મોટા ચમચા
  • તજ ૩ ટુકડા
  • મરી ૫ નંગ
  • જીરુ ૧/૨ ચમચી
  • લસણ ૭ થી ૮ કળી
  • હળદર ૧ ચમચી
  • ઘાણા પાવડર ૧ ચમચી
  • રાઈ ૧/૨ ચમચી
  • મીઠુ સવાદ અનુસાર
  • મસાલા પોટેટો માટે સામગી્
  • બટાકા ૨ નંગ
  • મીઠુ સવાદ અનુસાર
  • મરચા પાવડર ૧ ચમચી
  • ઘાણા પાવડર ૧ ચમચી
  • આમચુર પાવડર ૧ ચમચી

How to make Yellow pulav with masala potato in gujarati

  1. રીત: ૧. પહેલા અેક કડાઇ મા તેલ ગરમ કરી તેમા રાઈ નાખો પછી તેમા વાટેલુ લસણ નાખો.
  2. ૨. લસણ બદામી રગં નો થાય પછી તેમા ગોળ સ્લાઈસ કરેલા બટાકા નાખી પાણી નાખી ચઢવા દો.
  3. ૩. બટાકા ચઢી જાય પછી થી તેને અલગ થી થાળી મા કાઢી ધાણા પાવડર , મરચા પાવડર ,મીઠુ અને આમચુર નાખી એક થાળી મા રાખો. પુલાવ માટે પહેલા તેલ ગરમ કરી તેમા વાટેલો લસણ નાખી તજ ,મરી ,લવીંગ જીરુ અને લીલા મરચા નાખી ચોખા નાખો ત્યારબાદ ઘાણાપાવડર અને મીઠુ નાખી સાતળો ત્યારબાદ જરુર મુજબ પાણી નાખી ચઢવા દો. પુલાવ રેડી થાય પછી તેને મસાલા પોટેટો સાથે સરવ કરો તૈયાર છે યલો પુલાવ વીથ મસાલા પોટેટો.

Reviews for Yellow pulav with masala potato in gujarati (0)

No reviews yet.

Recipes similar to Yellow pulav with masala potato in gujarati