હોમ પેજ / રેસિપી / યલો પુલાવ વીથ મસાલા પોટેટો

Photo of Yellow pulav with masala potato by Pooja Thakkar at BetterButter
547
0
0.0(0)
0

યલો પુલાવ વીથ મસાલા પોટેટો

Jul-29-2018
Pooja Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

યલો પુલાવ વીથ મસાલા પોટેટો રેસીપી વિશે

Sindhi traditional recipe

રેસીપી ટૈગ

  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. પુલાવ બનાવવા માટે ની સામગી
  2. ચોખા ૧ બાઉલ
  3. લીલા મરચા ૩ થી ૪ નંગ
  4. તેલ ૨ મોટા ચમચા
  5. તજ ૩ ટુકડા
  6. મરી ૫ નંગ
  7. જીરુ ૧/૨ ચમચી
  8. લસણ ૭ થી ૮ કળી
  9. હળદર ૧ ચમચી
  10. ઘાણા પાવડર ૧ ચમચી
  11. રાઈ ૧/૨ ચમચી
  12. મીઠુ સવાદ અનુસાર
  13. મસાલા પોટેટો માટે સામગી્
  14. બટાકા ૨ નંગ
  15. મીઠુ સવાદ અનુસાર
  16. મરચા પાવડર ૧ ચમચી
  17. ઘાણા પાવડર ૧ ચમચી
  18. આમચુર પાવડર ૧ ચમચી

સૂચનાઓ

  1. રીત: ૧. પહેલા અેક કડાઇ મા તેલ ગરમ કરી તેમા રાઈ નાખો પછી તેમા વાટેલુ લસણ નાખો.
  2. ૨. લસણ બદામી રગં નો થાય પછી તેમા ગોળ સ્લાઈસ કરેલા બટાકા નાખી પાણી નાખી ચઢવા દો.
  3. ૩. બટાકા ચઢી જાય પછી થી તેને અલગ થી થાળી મા કાઢી ધાણા પાવડર , મરચા પાવડર ,મીઠુ અને આમચુર નાખી એક થાળી મા રાખો. પુલાવ માટે પહેલા તેલ ગરમ કરી તેમા વાટેલો લસણ નાખી તજ ,મરી ,લવીંગ જીરુ અને લીલા મરચા નાખી ચોખા નાખો ત્યારબાદ ઘાણાપાવડર અને મીઠુ નાખી સાતળો ત્યારબાદ જરુર મુજબ પાણી નાખી ચઢવા દો. પુલાવ રેડી થાય પછી તેને મસાલા પોટેટો સાથે સરવ કરો તૈયાર છે યલો પુલાવ વીથ મસાલા પોટેટો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર