હોમ પેજ / રેસિપી / મૂલીની ચટણી

Photo of Raddish Dip / Muli ki chutney by Renu Chandratre at BetterButter
1040
1
0.0(0)
0

મૂલીની ચટણી

Jul-30-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મૂલીની ચટણી રેસીપી વિશે

સફેદ મૂલી અને મૂલીના પત્તાની મસસ્ત ચટણી , પુરી , પરાઠા , થેપલા , સાથે બહુ સરસ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મધ્ય પ્રદેશ
  • પીસવું
  • સાથે ની સામગ્રી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. મૂલી ૧
  2. મૂલીના પત્તા સમારેલા ૨ કપ
  3. લીલા મરચાં ૩-૪
  4. લીંબૂના ના રસ ૨ નાના ચમચી
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. જીરું ૧ નાના ચમચી
  7. લસણ ૩-૪ કળી
  8. ડુંગરી ૧ સમારેલી ( ઓપશનલ)

સૂચનાઓ

  1. સામગ્રી એકત્રિત કરો
  2. એક મિક્સર જાર માં લો અને બારીક પીસુ લો
  3. લીંબુનો રસ ઉમેરો, મિક્સ કરો અને મૂલીના ચટણી તૈયાર છે
  4. પકોડા , પુરી, થેપલા સાથે ખૂબ સરસ લાગે છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર