Open in app

મૂલીની ચટણી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Renu Chandratre30th Jul 2018

Raddish Dip / Muli ki chutney ના વિશે

Ingredients to make Raddish Dip / Muli ki chutney in gujarati

  • મૂલી ૧
  • મૂલીના પત્તા સમારેલા ૨ કપ
  • લીલા મરચાં ૩-૪
  • લીંબૂના ના રસ ૨ નાના ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • જીરું ૧ નાના ચમચી
  • લસણ ૩-૪ કળી
  • ડુંગરી ૧ સમારેલી ( ઓપશનલ)

How to make Raddish Dip / Muli ki chutney in gujarati

  1. સામગ્રી એકત્રિત કરો
  2. એક મિક્સર જાર માં લો અને બારીક પીસુ લો
  3. લીંબુનો રસ ઉમેરો, મિક્સ કરો અને મૂલીના ચટણી તૈયાર છે
  4. પકોડા , પુરી, થેપલા સાથે ખૂબ સરસ લાગે છે

Reviews for Raddish Dip / Muli ki chutney in gujarati (0)

No reviews yet.

Recipes similar to Raddish Dip / Muli ki chutney in gujarati

  • લીલી ચટણી

    4 likes
  • લીલી ચટણી

    1 likes
  • લિલી ચટણી

    0 likes
  • લીલી ચટણી

    1 likes
  • ચટણી પકોડી

    2 likes
  • ચટણી થેપલા

    1 likes