Open in app

હરિયાળી મેયો ડિસ્ક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
shyama thanvi30th Jul 2018

Hariyali mayo disc ના વિશે

Ingredients to make Hariyali mayo disc in gujarati

  • 8 બ્રેડ સ્લાઈસ
  • 1 કપ મિક્સ તરકારી સમારેલી( સિમલા ,ટામેટા,ડુંગળી)
  • 4 ટેબલસ્પૂન માયોનજ
  • 1/2 ચમચી ફૂદીના નો પાઉડર
  • 1/2 ચમચી કોથમીર ચટણી
  • બટર
  • કોથમીર

How to make Hariyali mayo disc in gujarati

  1. બ્રેડ સ્લાઈસ ને અલાવા બધી સામગ્રી એક બાઉલ માં ઉમેરો
  2. બ્રેડ ની સ્લાઈસ ને ગોળ કપીળું વાટકી થી
  3. એક સાઈડ બટર થી શેકીને પલટ લિવાનું
  4. હવે રેડી મિક્સચર મુકીને 2 મિનટ સુદી શેકી લો , ઉપર થી ફુદીના પાઉડર નાખીને સર્વ કરો

Reviews for Hariyali mayo disc in gujarati (0)

No reviews yet.

Recipes similar to Hariyali mayo disc in gujarati

  • પનીર ટિક્કા ડિસ્ક

    3 likes
  • હરિયાળી કોર્ન પુલાવ

    3 likes
  • ચીઝ સ્ટફબે્ડ સાથે પાલક ચીઝ મેયો ડીપ

    5 likes