હોમ પેજ / રેસિપી / હરિયાળી મેયો ડિસ્ક

Photo of Hariyali mayo disc by Shyama Amit at BetterButter
0
1
0(0)
0

હરિયાળી મેયો ડિસ્ક

Jul-30-2018
Shyama Amit
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરિયાળી મેયો ડિસ્ક રેસીપી વિશે

ઝટપટ બનવી વાનગી છે, બાળકો નો બહુ ઘમે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 8 બ્રેડ સ્લાઈસ
  2. 1 કપ મિક્સ તરકારી સમારેલી( સિમલા ,ટામેટા,ડુંગળી)
  3. 4 ટેબલસ્પૂન માયોનજ
  4. 1/2 ચમચી ફૂદીના નો પાઉડર
  5. 1/2 ચમચી કોથમીર ચટણી
  6. બટર
  7. કોથમીર

સૂચનાઓ

  1. બ્રેડ સ્લાઈસ ને અલાવા બધી સામગ્રી એક બાઉલ માં ઉમેરો
  2. બ્રેડ ની સ્લાઈસ ને ગોળ કપીળું વાટકી થી
  3. એક સાઈડ બટર થી શેકીને પલટ લિવાનું
  4. હવે રેડી મિક્સચર મુકીને 2 મિનટ સુદી શેકી લો , ઉપર થી ફુદીના પાઉડર નાખીને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર