Open in app

સિંધી કઢી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  3 people
Urvashi Belani30th Jul 2018

Sindhi kadhi ના વિશે

Ingredients to make Sindhi kadhi in gujarati

  • 3 ચમચા તેલ + 2 ચમચી વઘાર માટે તેલ
  • 6 ચમચા વેસણ
  • 1/2 ચમચી મેથી દાણા
  • 3 ગ્લાસ પાણી
  • સ્વાદાનુસાર નમક
  • 1/2 ચમચી હળદર
  • 1 કાપેલું બટાકુ
  • 1 બારીક કાપેલું ટામેટું
  • 5-6 ભીંડા
  • 8-10 ગવારફળી
  • 1/2 કપ કાપેલી દૂધી
  • 1/4 કપ લીલા વટાણા
  • 2 બારીક કાપેલા લીલાં મરચાં
  • 1 વાટેલો નાનો આદુ નો ટુકડો
  • 1/2 કપ આમલી નું પાણી
  • 1 ચમચી અલ મરચું
  • 1/2 ચમચી જીરું
  • 1/4 ચમચી હિંગ
  • કોથમીર

How to make Sindhi kadhi in gujarati

  1. એક વાસણ માં 3 ચમચા તેલ ગરમ કરી મેથી દાણા નાખી વેસણ નાખો અને ધીમી આંચ પર શેકો.
  2. વેસન જ્યારે થોડું લાલ રંગ નું થાય ત્યારે પાણી નાખી ઉકળવા દો તેમાં નમક અને હળદર નાખો.
  3. કઢી માં જ્યારે ઉકળો આવે ત્યારે બધાં શાકભાજી ( ભીંડા ને તળી ને નાખવા) નાખો અને ઉકળવા દો.
  4. શાકભાજી જ્યારે બરાબર રંધાઈ જાય ત્યારે આમલી નું પાણી નાખી હલાવો અને એક ઉભરો આવે ત્યાં સુધી ગેસ પર રાખો.
  5. બીજી બાજુ વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું ,હિંગ અને લાલ મરચું નાખી તરત કઢી માં નાખી દો.
  6. ગરમ ગરમ કઢી માં કોથમીર નાખી ભાત સાથે સર્વ કરો.

Reviews for Sindhi kadhi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sindhi kadhi in gujarati

  • કઢી

    2 likes
  • પાલક કઢી

    4 likes
  • ઇંડા કઢી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • સિંધી કઢી

    2 likes