Open in app

દિલ બહાર ઈનસ્ટન્ટ ઢોકલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Pooja Thakkar30th Jul 2018

Dil Bahar Instant Dhokla ના વિશે

Ingredients to make Dil Bahar Instant Dhokla in gujarati

  • રવો ૨ કપ
  • દહી ૧ કપ
  • ફૃટ સોલ્ટ ૧/૨ ચમચી
  • હળદર ૧/૪ ચમચી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • વઘાર માટે
  • રાઈ ૧/૨ ચમચી
  • લીલા મરચા ૪ થી પ નંગ
  • લીમડા ના પાન ૮ થી ૧૦ પાન
  • ખાંડ ૧ ચમચી
  • ગાનિૅશ માટે લીલા ઘાણા

How to make Dil Bahar Instant Dhokla in gujarati

  1. ૧. સૌથી પહેલા રવો અને દહી મિકસ કરો તેમા જરુર મુજબ પાણી એડ કરો.
  2. 2 . આ બેટર મા મીઠુ અને ફૃટ સોલ્ટ એડ કરી તેને ઢોકળિયા મા મૂકો .
  3. ૩. ઢોકળા તૈયાર થઇ ગયા બાદ દિલ શેપ ના કટર વડે કટ કરી .
  4. ૪.વઘાર કરી સર્વ કરો.

Reviews for Dil Bahar Instant Dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dil Bahar Instant Dhokla in gujarati