હોમ પેજ / રેસિપી / દિલ બહાર ઈનસ્ટન્ટ ઢોકલા

Photo of Dil Bahar Instant Dhokla by Pooja Thakkar at BetterButter
734
0
0.0(0)
0

દિલ બહાર ઈનસ્ટન્ટ ઢોકલા

Jul-30-2018
Pooja Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દિલ બહાર ઈનસ્ટન્ટ ઢોકલા રેસીપી વિશે

Zatapt banti

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. રવો ૨ કપ
  2. દહી ૧ કપ
  3. ફૃટ સોલ્ટ ૧/૨ ચમચી
  4. હળદર ૧/૪ ચમચી
  5. મીઠુ સ્વાદ અનુસાર
  6. વઘાર માટે
  7. રાઈ ૧/૨ ચમચી
  8. લીલા મરચા ૪ થી પ નંગ
  9. લીમડા ના પાન ૮ થી ૧૦ પાન
  10. ખાંડ ૧ ચમચી
  11. ગાનિૅશ માટે લીલા ઘાણા

સૂચનાઓ

  1. ૧. સૌથી પહેલા રવો અને દહી મિકસ કરો તેમા જરુર મુજબ પાણી એડ કરો.
  2. 2 . આ બેટર મા મીઠુ અને ફૃટ સોલ્ટ એડ કરી તેને ઢોકળિયા મા મૂકો .
  3. ૩. ઢોકળા તૈયાર થઇ ગયા બાદ દિલ શેપ ના કટર વડે કટ કરી .
  4. ૪.વઘાર કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર