Open in app

નવરત્ન કોરમાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Urvashi Belani30th Jul 2018

Navratn korma ના વિશે

Ingredients to make Navratn korma in gujarati

  • 1 વાટકી સમારેલા મિક્સ શાકભાજી (બટાકુ, શિમલા મિર્ચ, લીલા વટાણા, ફુલગોબી, ગાજર, વગેરે)
  • 3 ટામેટા
  • 1/2 ચમચી જીરું
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 4 ચમચા તેલ
  • 1/2 ચમચી ખસખસ
  • કોથમીર
  • મસાલો તૈયાર કરવા માટે:
  • 1/4 નરિયળ ના ટુકડા
  • 2 ચમચી મગજતરી ના બીજ
  • 6 કાજુ
  • 6 બદામ
  • 1 નાનો ટુકડો આદુ
  • 2 લીલાં મરચાં
  • 1 ચમચી લાલ મરચું
  • 1 ચમચી ધાણા જીરુ પાવડર
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી કિચેન કિંગ મસાલો
  • સ્વાદાનુસાર નમક

How to make Navratn korma in gujarati

  1. લીલાં વટાણા ને બાફી લો અને બીજા બધા શાકભાજી ને તળી લો. ટામેટા ને બાફી ને છોલી પછી મિક્સર માં પીસીને પેસ્ટ બનાવી દો.
  2. મસાલા ની બધી સામગ્રી ભેગી કરીને થોડું પાણી નાખી પેસ્ટ બનાવો.
  3. એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી વાટેલો મસાલો નાખો. 2 થઈ 3 મિનિટ ધીમી આંચ પર સાંતળો.
  4. હવે તેમાં ટામેટા ની પેસ્ટ નાંખી મિક્સ કરો.
  5. 2 મિનિટ પછી બધા શાકભાજી અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી ધીમી આંચ પર રાખો.
  6. 5 મિનિટ પછી ગરમ મસાલો નાખી મિક્સ કરો.
  7. કોથમીર અને ખસખસ થી સજાવી ગરમ ગરમ રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.

Reviews for Navratn korma in gujarati (0)

No reviews yet.

Recipes similar to Navratn korma in gujarati

  • નવરત્ન કોરમાં

    2 likes