હોમ પેજ / રેસિપી / પાલખ રવા અપમ

Photo of Palak rava appam by Devi Amlani at BetterButter
781
1
0.0(0)
0

પાલખ રવા અપમ

Jul-30-2018
Devi Amlani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલખ રવા અપમ રેસીપી વિશે

આ ખૂબ જ ઝડપી અને પૌષ્ટિક રેસિપી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • મહારાષ્ટ્ર
  • પેન ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ રવો
  2. 1 કપ પાલકની પ્યુરી
  3. 1 કપ દહીં
  4. 1 ઝીણી સમારેલી ડુંગળી
  5. 1 ઝીણું સમારેલું ટમેટું
  6. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  7. 1 કપ સમારેલી ધાણા ભાજી
  8. સ્વાદ પ્રમાણે મીઠું
  9. 1 નાની ચમચી મરી પાઉડર
  10. ચપટી સાજીના ફૂલ
  11. 2ચમચી ટોમેટો કેચપ
  12. Make it on Chamki

સૂચનાઓ

  1. સૌપ્રથમ રવાને પાલકની ગ્રેવી અને દહીં માં પલાળી ને દસ મિનિટ સુધી રાખો
  2. હવે તેમાં સમારેલી ડુંગળી સમારેલુ ટમેટું મરી પાવડર મીઠું લીંબુનો રસ અને ધાણા ભાજી ઉમેરી મિક્સ કરો
  3. હવે અપમ પાત્ર લઈ આ મિશ્રણને પાત્ર માં ઉમેરો થોડી વાર પછી તેલ નાખી ફેરવો આ રીતે અપમ તૈયાર થઈ જશે
  4. હવે તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર