Open in app

પાલખ રવા અપમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Devi Amlani30th Jul 2018

Palak rava appam ના વિશે

Ingredients to make Palak rava appam in gujarati

  • 2 કપ રવો
  • 1 કપ પાલકની પ્યુરી
  • 1 કપ દહીં
  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ઝીણું સમારેલું ટમેટું
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 1 કપ સમારેલી ધાણા ભાજી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 નાની ચમચી મરી પાઉડર
  • ચપટી સાજીના ફૂલ
  • 2ચમચી ટોમેટો કેચપ
  • Make it on Chamki

How to make Palak rava appam in gujarati

  1. સૌપ્રથમ રવાને પાલકની ગ્રેવી અને દહીં માં પલાળી ને દસ મિનિટ સુધી રાખો
  2. હવે તેમાં સમારેલી ડુંગળી સમારેલુ ટમેટું મરી પાવડર મીઠું લીંબુનો રસ અને ધાણા ભાજી ઉમેરી મિક્સ કરો
  3. હવે અપમ પાત્ર લઈ આ મિશ્રણને પાત્ર માં ઉમેરો થોડી વાર પછી તેલ નાખી ફેરવો આ રીતે અપમ તૈયાર થઈ જશે
  4. હવે તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો

Reviews for Palak rava appam in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak rava appam in gujarati

  • રવા લાડુ

    3 likes
  • રવા પીઝા

    2 likes
  • રવા ઢોસા

    864 likes
  • રવા લાડુ

    52 likes
  • રવા ઈડલી

    58 likes
  • રવા કચોરી

    2 likes