Open in app

બટાકા પૌંવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Urvashi Belani30th Jul 2018

Potato poha ના વિશે

Ingredients to make Potato poha in gujarati

  • 1 કપ પૌંવા
  • 1 ડુંગળી (સમારેલી)
  • 1 બટાકુ ( નાના ટુકડા માં કાપવા)
  • 4-5 લીલા મરચા (બારીક કાપેલા)
  • 5-6 કરી પત્તા
  • 1/2 ચમચી રાઇ
  • 1/2 ચમચી વરિયાળી
  • 1/2 ચમચી જીરું
  • 1/4 ચમચી હિંગ
  • 1/2 ચમચી હળદર
  • 2 ચમચી ખાંડ
  • સ્વાદાનુસાર નમક
  • કોથમીર
  • સર્વ કરવા માટે:
  • સેવ
  • ડુંગળી ( કાપેલી)
  • લીંબુ નો રસ
  • દાડમ ના દાણા
  • કોથમીર

How to make Potato poha in gujarati

  1. પૌંવા ને 2 થી 3 પાણી માં ધોઈ પછી થોડું પાણી નાખી 1/2 કલાક ઢાંકી ને રાખો.
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરી રાઈ,કરી પત્તા, હિંગ,વરિયાળી અને જીરું નાખી લીલાં મરચાં નાખો. ડુંગળી અને બટાકુ નાખી 2 મિનિટ ઢાંકી રાખો.
  3. જ્યારે બટાકુ રંધાઈ જાય ત્યારે હળદર નાખી પૌંવા નાખો, નમક અને ખાંડ નાખી મિક્સ કરી. 2 મિનિટ ઢાંકી ને ધીમી આંચ પર થવા દો.
  4. કોથમીર નાખી મિક્સ કરો.
  5. એક પ્લેટ માં પૌંવા મુકો, તેના પર લીંબુનો રસ નાખો. ડુંગળી, સેવ, દાડમ અને કોથમીર નાખી સર્વ કરો.

Reviews for Potato poha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Potato poha in gujarati

  • બટાકા વડા

    7 likes
  • બટાકા વડા

    3 likes
  • ભાજી બટાકા

    2 likes
  • ભૂંગળા બટાકા

    7 likes
  • લસણિયા બટાકા

    2 likes
  • ભૂંગળા બટાકા

    4 likes