BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બટાકા પૌંવા

Photo of Potato poha by Urvashi Belani at BetterButter
314
1
0(0)
0

બટાકા પૌંવા

Jul-30-2018
Urvashi Belani
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકા પૌંવા રેસીપી વિશે

બટાકા પૌંવા એ સવાર ના નાસ્તા માં બનતી પ

રેસીપી ટૈગ

  • વેજ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ પૌંવા
  2. 1 ડુંગળી (સમારેલી)
  3. 1 બટાકુ ( નાના ટુકડા માં કાપવા)
  4. 4-5 લીલા મરચા (બારીક કાપેલા)
  5. 5-6 કરી પત્તા
  6. 1/2 ચમચી રાઇ
  7. 1/2 ચમચી વરિયાળી
  8. 1/2 ચમચી જીરું
  9. 1/4 ચમચી હિંગ
  10. 1/2 ચમચી હળદર
  11. 2 ચમચી ખાંડ
  12. સ્વાદાનુસાર નમક
  13. કોથમીર
  14. સર્વ કરવા માટે:
  15. સેવ
  16. ડુંગળી ( કાપેલી)
  17. લીંબુ નો રસ
  18. દાડમ ના દાણા
  19. કોથમીર

સૂચનાઓ

  1. પૌંવા ને 2 થી 3 પાણી માં ધોઈ પછી થોડું પાણી નાખી 1/2 કલાક ઢાંકી ને રાખો.
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરી રાઈ,કરી પત્તા, હિંગ,વરિયાળી અને જીરું નાખી લીલાં મરચાં નાખો. ડુંગળી અને બટાકુ નાખી 2 મિનિટ ઢાંકી રાખો.
  3. જ્યારે બટાકુ રંધાઈ જાય ત્યારે હળદર નાખી પૌંવા નાખો, નમક અને ખાંડ નાખી મિક્સ કરી. 2 મિનિટ ઢાંકી ને ધીમી આંચ પર થવા દો.
  4. કોથમીર નાખી મિક્સ કરો.
  5. એક પ્લેટ માં પૌંવા મુકો, તેના પર લીંબુનો રસ નાખો. ડુંગળી, સેવ, દાડમ અને કોથમીર નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર