હોમ પેજ / રેસિપી / ગ્લુકોઝ સીરપ

Photo of Corn syrup by Naina Bhojak at BetterButter
297
0
0.0(0)
0

ગ્લુકોઝ સીરપ

Jul-30-2018
Naina Bhojak
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્લુકોઝ સીરપ રેસીપી વિશે

આ રેસિપી તદ્દન નવી છે ગુજરાતી માં એને ચાસણી પણ કહેવાય છે આ નો ઉપયોગ કેક ના આઇસિંગ માં તથા શરબત બનાવવા ના ઉપયોગ માં લેવામાં આવે છેઆને ફ્રિજ માં લાંબા સમયસુધી રાખી શકાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ખાદ્ય પીણાં
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 6

  1. ખાંડ એક કપ
  2. પાણી પોણો કપ
  3. મીઠું અડધી ટી પૂન
  4. લીંબુ ના ફૂલ કે લીંબુ નો રસ ટી સ્પૂન
  5. ખાવા નો સોડા અડધી ટી પૂન

સૂચનાઓ

  1. જેડા તળિયાવાળા વાસણ માં ખાંડ અને પાણી ઉમેરો
  2. મીઠું નાખો અને સતત હલાવતા રહો
  3. બે ટાર જેવી ઘટી ચાસણી થાય ત્યારે એમાં
  4. લીંબુ ના ફુલ અને સોડા નાખી હલવો
  5. હવે ગેસ બેન્ડ કરો લાઈટ પીળો રંગ આવે
  6. ત્યારે કોર્ન સીરપ રેડી થઈ ગઈ કહેવાય.
  7. તેને થોફી ઠંડી થવા દો
  8. કાચના જાર માં ભરી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર