Open in app

ગ્લુકોઝ સીરપ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Naina Bhojak30th Jul 2018

Corn syrup ના વિશે

Ingredients to make Corn syrup in gujarati

  • ખાંડ એક કપ
  • પાણી પોણો કપ
  • મીઠું અડધી ટી પૂન
  • લીંબુ ના ફૂલ કે લીંબુ નો રસ ટી સ્પૂન
  • ખાવા નો સોડા અડધી ટી પૂન

How to make Corn syrup in gujarati

  1. જેડા તળિયાવાળા વાસણ માં ખાંડ અને પાણી ઉમેરો
  2. મીઠું નાખો અને સતત હલાવતા રહો
  3. બે ટાર જેવી ઘટી ચાસણી થાય ત્યારે એમાં
  4. લીંબુ ના ફુલ અને સોડા નાખી હલવો
  5. હવે ગેસ બેન્ડ કરો લાઈટ પીળો રંગ આવે
  6. ત્યારે કોર્ન સીરપ રેડી થઈ ગઈ કહેવાય.
  7. તેને થોફી ઠંડી થવા દો
  8. કાચના જાર માં ભરી દો

Reviews for Corn syrup in gujarati (0)

No reviews yet.

Recipes similar to Corn syrup in gujarati