Open in app

સેવ ખમણી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Devi Amlani30th Jul 2018

Sev khamani ના વિશે

Ingredients to make Sev khamani in gujarati

  • ૧ બાઉલ ખમણ-ઢોકળા ઢોકળા
  • ૧ નાની ચમચી રાઈ
  • ૧ નાની ચમચી મેથી દાણા
  • ૧ ચમચી તેલ
  • ૧ નાની ચમચી હિંગ
  • ફ્રેશ લીમડો અને થોડી ધાણા ભાજી
  • ડેકોરેશન માટે દાડમના દાણા અને થોડી ફરસાણ સેવ

How to make Sev khamani in gujarati

  1. સૌપ્રથમ ખમણ ઢોકળા નો ભૂકો કરી નાખો અથવા તો ખમણી નાખો
  2. હવે એક કડાઈમાં થોડું તેલ લઈ તેમાં રાઈ મેથી દાણા હિંગ અને લીમડો નાખી વઘાર કરો
  3. આ વઘારને તૈયાર કરેલા ખમણ ઢોકળા ઉપર ભભરાવો
  4. હવે કોથમીર અને દાડમના દાણા તેમજ સેવ નાખી ડેકોરેશન કરો આ રીતે સેવ ખમણી તૈયાર છે

Reviews for Sev khamani in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sev khamani in gujarati

  • સેવ

    1 likes
  • ખીચૂ સેવ

    3 likes
  • સેવ બરફી

    3 likes
  • સેવ ખમણી

    3 likes
  • સેવ બરફી

    2 likes
  • સેવ સમોસા

    1 likes