હોમ પેજ / રેસિપી / કુસ્કૂરા

Photo of Kuskura by Renu Chandratre at BetterButter
1242
1
0.0(0)
0

કુસ્કૂરા

Jul-30-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કુસ્કૂરા રેસીપી વિશે

મહારાષ્ટ્રીયન વાનગી, ફોડનીચી પોલી પણ કહેવાય.. છાસ અને દહીં સાથે સરસ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • પીસવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. રોટી ૪-૫
  2. બારીક સમારેલી ડુંગરી ૧-૨
  3. કઢી પત્તા ૧૦-૧૨
  4. તેલ ૧ મોટા ચમચી
  5. હળદર ૧/૨ નાના ચમચી
  6. લીલા મરચાં બારીક સમારેલા ૧-૨
  7. લાલ મરચું પાવડર ૧/૨ નાના ચમચી
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ખાંડ ૧-૨ નાના ચમચી
  10. રાઈ ૧ નાના ચમચી
  11. હિંગ ૧-૨ ચપટી

સૂચનાઓ

  1. સૌપ્રથમ રોટી ને ટુકડા કરી લો
  2. મિક્સર જારમાં બારીક ચુરા કરી લો
  3. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો પછી , રાઈ અને હિંગ ના વઘાર તૈયાર કરો
  4. હવે બારીક સમારેલા ડુંગરી અને કઢી પત્તા ઉમેરી , ગોલ્ડન બ્રાઉન થયી જાયે , મિક્સ કરો
  5. હવે હળદર, લાલ મરચું પાવડર ,અને સમારેલા લીલા મરચાં ઉમેરી , મિક્સ કરો
  6. હવે બારીક રોટીનાં ટુકડા, સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ ઉમેરી , સરસ મિક્સ કરો
  7. ધાકણ ઢાંકીને ૪-૫ મિનીટ સુધી મંદ ગૅસમાં પકાવો
  8. કોથમીર ઉમેરો અને ગરમાં ગરમ દહીં યા છાસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર