Open in app

કુસ્કૂરા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Renu Chandratre30th Jul 2018

Kuskura ના વિશે

Ingredients to make Kuskura in gujarati

  • રોટી ૪-૫
  • બારીક સમારેલી ડુંગરી ૧-૨
  • કઢી પત્તા ૧૦-૧૨
  • તેલ ૧ મોટા ચમચી
  • હળદર ૧/૨ નાના ચમચી
  • લીલા મરચાં બારીક સમારેલા ૧-૨
  • લાલ મરચું પાવડર ૧/૨ નાના ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ખાંડ ૧-૨ નાના ચમચી
  • રાઈ ૧ નાના ચમચી
  • હિંગ ૧-૨ ચપટી

How to make Kuskura in gujarati

  1. સૌપ્રથમ રોટી ને ટુકડા કરી લો
  2. મિક્સર જારમાં બારીક ચુરા કરી લો
  3. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો પછી , રાઈ અને હિંગ ના વઘાર તૈયાર કરો
  4. હવે બારીક સમારેલા ડુંગરી અને કઢી પત્તા ઉમેરી , ગોલ્ડન બ્રાઉન થયી જાયે , મિક્સ કરો
  5. હવે હળદર, લાલ મરચું પાવડર ,અને સમારેલા લીલા મરચાં ઉમેરી , મિક્સ કરો
  6. હવે બારીક રોટીનાં ટુકડા, સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ ઉમેરી , સરસ મિક્સ કરો
  7. ધાકણ ઢાંકીને ૪-૫ મિનીટ સુધી મંદ ગૅસમાં પકાવો
  8. કોથમીર ઉમેરો અને ગરમાં ગરમ દહીં યા છાસ સાથે સર્વ કરો

Reviews for Kuskura in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kuskura in gujarati