Open in app

પ્લેન દાળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Shaheda T. A.30th Jul 2018

Plain Daal ના વિશે

Ingredients to make Plain Daal in gujarati

  • તુવેર દાળ 1 કપ
  • નમક સ્વાદ મુજબ
  • હિંગ ચપટી
  • હળદર પાવડર 1/3 ચમચી
  • પાણી 3 કપ
  • કડી પત્તાં 6 7
  • ઘી 2 નાની ચમચી

How to make Plain Daal in gujarati

  1. તુવેરની દાળ ને પાણી થી બરાબર ધોઈ નાંખો.
  2. એક કુકર માં ઘી સિવાય ની બધી જ સામગ્રી નાખી દો.
  3. ઢાંકણ નાખી બંધ કરી દો અને ધીમા તાપે 4 થી 5 સીટી આવવા દો.
  4. દાળ થઈ જાય એટલે બાઉલ માં કાઢી ઉપર ઘી અને કાંદા નો બીરસ્તો નાંખો.

Reviews for Plain Daal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Plain Daal in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes