હોમ પેજ / રેસિપી / પ્લેન દાળ

Photo of Plain Daal by Shaheda T. A. at BetterButter
405
1
0.0(0)
0

પ્લેન દાળ

Jul-30-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પ્લેન દાળ રેસીપી વિશે

ભાત સાથે આ પ્લેન દાળ ગમશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઉત્તર ભારતીય
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. તુવેર દાળ 1 કપ
  2. નમક સ્વાદ મુજબ
  3. હિંગ ચપટી
  4. હળદર પાવડર 1/3 ચમચી
  5. પાણી 3 કપ
  6. કડી પત્તાં 6 7
  7. ઘી 2 નાની ચમચી

સૂચનાઓ

  1. તુવેરની દાળ ને પાણી થી બરાબર ધોઈ નાંખો.
  2. એક કુકર માં ઘી સિવાય ની બધી જ સામગ્રી નાખી દો.
  3. ઢાંકણ નાખી બંધ કરી દો અને ધીમા તાપે 4 થી 5 સીટી આવવા દો.
  4. દાળ થઈ જાય એટલે બાઉલ માં કાઢી ઉપર ઘી અને કાંદા નો બીરસ્તો નાંખો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર