હોમ પેજ / રેસિપી / ઈન્સ્ટન્ટ જલેબી

Photo of Instant Jalebi by Shaheda T. A. at BetterButter
713
2
0.0(0)
0

ઈન્સ્ટન્ટ જલેબી

Jul-30-2018
Shaheda T. A.
8 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈન્સ્ટન્ટ જલેબી રેસીપી વિશે

હવે સરળ રીતે ઘરે બનાવો ઈન્સ્ટન્ટ જલેબી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ચાસણી:
  2. ખાંડ 3 કપ
  3. પાણી 3 કપ
  4. કેસર ના તાંતણા 4 થી5
  5. પીળો કલર 1/4 નાની ચમચી
  6. જલેબી માટે:
  7. મેંદો 1 કપ
  8. બેકીંગ પાવડર 1/૨ નાની ચમચી
  9. દહીં 2 મોટી ચમચી
  10. પાણી
  11. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. ચાસણી: એક પેન માં પાણી, ખાંડ, પીળો કલર અને કેસર નાંખી 5 થી10 મિનિટ ઉકળવા દો.
  2. એક બાઉલ માં મેંદો, દહીં અને બેકીંગ પાવડર ને મીક્સ કરો.
  3. એમાં થોડું થોડું પાણી નાંખી મિક્સ કરતા જાઓ.
  4. મિડિયમ પાણી જેવું મિશ્રણ બનાવો.
  5. કઢાઈ માં તેલ ગરમ કરો.
  6. મિશ્રણ ને પાઈપિંગ બેગ માં નાંખી તેલ માં નાખી જલેબી જેવો આકાર બનાવતા જાઓ.
  7. 4 થી 5 મિનિટ સુધી તળો.
  8. કાઢીને ચાસણી માં નાંખો.
  9. તમને મનગમતા રીતે સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર