Open in app

ઈન્સ્ટન્ટ જલેબી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Shaheda T. A.30th Jul 2018

Instant Jalebi ના વિશે

Ingredients to make Instant Jalebi in gujarati

  • ચાસણી:
  • ખાંડ 3 કપ
  • પાણી 3 કપ
  • કેસર ના તાંતણા 4 થી5
  • પીળો કલર 1/4 નાની ચમચી
  • જલેબી માટે:
  • મેંદો 1 કપ
  • બેકીંગ પાવડર 1/૨ નાની ચમચી
  • દહીં 2 મોટી ચમચી
  • પાણી
  • તેલ તળવા માટે

How to make Instant Jalebi in gujarati

  1. ચાસણી: એક પેન માં પાણી, ખાંડ, પીળો કલર અને કેસર નાંખી 5 થી10 મિનિટ ઉકળવા દો.
  2. એક બાઉલ માં મેંદો, દહીં અને બેકીંગ પાવડર ને મીક્સ કરો.
  3. એમાં થોડું થોડું પાણી નાંખી મિક્સ કરતા જાઓ.
  4. મિડિયમ પાણી જેવું મિશ્રણ બનાવો.
  5. કઢાઈ માં તેલ ગરમ કરો.
  6. મિશ્રણ ને પાઈપિંગ બેગ માં નાંખી તેલ માં નાખી જલેબી જેવો આકાર બનાવતા જાઓ.
  7. 4 થી 5 મિનિટ સુધી તળો.
  8. કાઢીને ચાસણી માં નાંખો.
  9. તમને મનગમતા રીતે સજાવી સર્વ કરો.

Reviews for Instant Jalebi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant Jalebi in gujarati

  • જલેબી

    86 likes
  • જલેબી

    2 likes
  • જલેબી

    1 likes
  • કાજુ જલેબી

    5 likes
  • પનીર જલેબી

    2 likes
  • પનીર જલેબી

    2 likes