ખાંડવી | Khandvi Recipe in Gujarati

ના દ્વારા Shaheda T. A.  |  30th Jul 2018  |  
3 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Khandvi by Shaheda T. A. at BetterButter
ખાંડવીby Shaheda T. A.
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  12

  મીની
 • પીરસવું

  4

  લોકો

16

1

ખાંડવી વાનગીઓ

ખાંડવી Ingredients to make ( Ingredients to make Khandvi Recipe in Gujarati )

 • ચણાનો લોટ 1 કપ
 • દહીં 1 કપ
 • પાણી 2 કપ
 • લીલા મરચાં ની પેસ્ટ 1 નાની ચમચી
 • હળદર પાવડર 1/4 નાની ચમચી
 • વઘાર માટે :-
 • તેલ 1/2 કપ
 • રાઇ ના દાણા 1 મોટી ચમચી
 • કોપરું 1 નાની ચમચી ક્રશ
 • કોથમીર ગાર્નિશ માટે

How to make ખાંડવી

 1. કઢાઈમાં દહીં, ચણા નો લોટ અને પાણી નાંખી મિક્સ કરી લો.
 2. હવે બધી જ સામગ્રી નાંખી મિકસ કરો.
 3. ગેસ પર ચમક આવી જાય ત્યાં સુધી પકવો.
 4. કોઈ વાસણ અથવા ચોખ્ખાં પ્લેટફોર્મ પર પાથરો.
 5. સારી રીતે ફેલાવો.
 6. ઠંડુ થાય એટલે રોલ વાળો.
 7. એક પેન માં વઘાર ની બધી જ સામગ્રી નાંખી તતડાવો.
 8. આને ખાંડવી ઉપર નાંખી દો.
 9. કોથમીર અને કોપરું નાંખી ગાર્નીશ કરો.

Reviews for Khandvi Recipe in Gujarati (1)

Diya A Joshia year ago

જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો