Photo of Khandvi by Shaheda T. A. at BetterButter
667
7
0.0(1)
0

Khandvi

Jul-30-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણાનો લોટ 1 કપ
  2. દહીં 1 કપ
  3. પાણી 2 કપ
  4. લીલા મરચાં ની પેસ્ટ 1 નાની ચમચી
  5. હળદર પાવડર 1/4 નાની ચમચી
  6. વઘાર માટે :-
  7. તેલ 1/2 કપ
  8. રાઇ ના દાણા 1 મોટી ચમચી
  9. કોપરું 1 નાની ચમચી ક્રશ
  10. કોથમીર ગાર્નિશ માટે

સૂચનાઓ

  1. કઢાઈમાં દહીં, ચણા નો લોટ અને પાણી નાંખી મિક્સ કરી લો.
  2. હવે બધી જ સામગ્રી નાંખી મિકસ કરો.
  3. ગેસ પર ચમક આવી જાય ત્યાં સુધી પકવો.
  4. કોઈ વાસણ અથવા ચોખ્ખાં પ્લેટફોર્મ પર પાથરો.
  5. સારી રીતે ફેલાવો.
  6. ઠંડુ થાય એટલે રોલ વાળો.
  7. એક પેન માં વઘાર ની બધી જ સામગ્રી નાંખી તતડાવો.
  8. આને ખાંડવી ઉપર નાંખી દો.
  9. કોથમીર અને કોપરું નાંખી ગાર્નીશ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Diya A Joshi
Sep-11-2018
Diya A Joshi   Sep-11-2018

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર