Open in app

આલુ મેથી પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Hetal Sevalia30th Jul 2018

Aloo methi paratha ના વિશે

Ingredients to make Aloo methi paratha in gujarati

  • 250 ગ્રામ બારીક સમારેલી મેથી
  • 5 મોટી સાઈઝના બાફેલા બટાકા
  • 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • 1/2 ચમચી આદુની પેસ્ટ
  • 1/2 ચમચી લસણની પેસ્ટ
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણાજીરું
  • 1/4 ચમચી આમચૂર પાવડર
  • 1/4 ચમચી ચાટ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • ******કણક માટે:-
  • 1 મોટો બાઉલ ઘઉ નો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાલકની પ્યુરી જરૂર મુજબ
  • 3 ચમચી તેલ

How to make Aloo methi paratha in gujarati

  1. સૌપ્રથમ એક કઢાઈમાં 1 ચમચી તેલ મૂકી મેથી સાતળી લો.પાણી બાળી નાખવું. ઠંડું કરી લો.
  2. હવે સ્મેસ બટાકા માં બધો મસાલો અને મેથી ઉમેરી મિક્સ કરી લો.
  3. હવે કણક માટે ની સામગ્રી ભેગી કરી પાલકની પ્યુરી થી સોફટ કણક બાધી લો.
  4. એક લૂઓ લઈ સ્ટફિંગ ભરી પરાઠા વણી લો. તેલ / ઘી / બટર મૂકી શેકી લો.
  5. ગરમાગરમ પરાઠા બટર સાથે સવૅ કરો.

Reviews for Aloo methi paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aloo methi paratha in gujarati

  • દમ આલુ

    4 likes
  • આલુ પરટા

    25 likes
  • આલુ પૂરી

    6 likes
  • મેથી પાક

    5 likes
  • જીરા આલુ

    1 likes
  • આલુ￰ ટીકી

    3 likes