હોમ પેજ / રેસિપી / જીરા આલુ

Photo of Jeera Aalu by Renu Chandratre at BetterButter
527
1
0.0(0)
0

જીરા આલુ

Jul-30-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જીરા આલુ રેસીપી વિશે

પંજાબી સ્ટાઈલ જીરા આલુ નાં શાક , રોટી, પરાઠા, થેપલા, પુરી સાથે સરસ લાગે છે , ટિફિન માટે પણ મસ્ત છે.. અને ઝટપટ બને છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બટાકા ૪-૫
  2. તેલ ૨ મોટા ચમચી
  3. જીરું ૨ -૩ નાના ચમચી
  4. બારીક સમારેલા લસણ ૧ -૨ નાના ચમચી
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. હળદર ૧/૨ ચમચી
  7. લાલ મરચું પાવડર જરૂર મુજત
  8. લીલા મરચાં સમારેલા ૧-૨

સૂચનાઓ

  1. બટાકા ને પીલ ઓફ કરી લો
  2. લંબડા પાતળા ચોપ કરી લો અને પાણી માં ડીપ કરીદો
  3. એક કઢાઈમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થઈ જાય તો જીરું ઉમેરો
  4. જીરું ગોલ્ડન થઈ જાય તો બારીક સમારેલા લસણ , હળદર , લાલ મરચું પાવડર અને લીલા મરચાં ઉમેરો , થોડું મિક્સ કરો
  5. હવે , કાપેલા બટાકા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, સરસ રીતે મિક્સ કરો
  6. ઢાંકણ ઢાંકી ૫-૧૦ મીનટ માટે પકાવો
  7. કોથમીર ઉમેરો અને ગરમા ગરમ સર્વ કરો ...એન્જોય

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર