Open in app

જીરા આલુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Renu Chandratre30th Jul 2018

Jeera Aalu ના વિશે

Ingredients to make Jeera Aalu in gujarati

  • બટાકા ૪-૫
  • તેલ ૨ મોટા ચમચી
  • જીરું ૨ -૩ નાના ચમચી
  • બારીક સમારેલા લસણ ૧ -૨ નાના ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • લાલ મરચું પાવડર જરૂર મુજત
  • લીલા મરચાં સમારેલા ૧-૨

How to make Jeera Aalu in gujarati

  1. બટાકા ને પીલ ઓફ કરી લો
  2. લંબડા પાતળા ચોપ કરી લો અને પાણી માં ડીપ કરીદો
  3. એક કઢાઈમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થઈ જાય તો જીરું ઉમેરો
  4. જીરું ગોલ્ડન થઈ જાય તો બારીક સમારેલા લસણ , હળદર , લાલ મરચું પાવડર અને લીલા મરચાં ઉમેરો , થોડું મિક્સ કરો
  5. હવે , કાપેલા બટાકા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, સરસ રીતે મિક્સ કરો
  6. ઢાંકણ ઢાંકી ૫-૧૦ મીનટ માટે પકાવો
  7. કોથમીર ઉમેરો અને ગરમા ગરમ સર્વ કરો ...એન્જોય

Reviews for Jeera Aalu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jeera Aalu in gujarati

  • દમ આલુ

    4 likes
  • આલુ પરટા

    25 likes
  • આલુ પૂરી

    6 likes
  • જીરા રાઇસ

    2 likes
  • આલુ￰ ટીકી

    3 likes
  • આલુ મટર કરી

    6 likes