Open in app

કાકડી ના પીઠલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Renu Chandratre30th Jul 2018

Cucumber Pithla ના વિશે

Ingredients to make Cucumber Pithla in gujarati

  • કાકડી છીળેલું ૧ - ૨ કપ
  • બેસન ૧ કપ
  • તેલ ૨ ટેબલસ્પૂન
  • રાઈ ૧ ટીસ્પૂન
  • લીલા મરચાં અને લસણ પેસ્ટ ૧-૨ ચમચી
  • હિંગ ૨ ચપટી
  • હળદર ૧/૨ ચમચી
  • લાલ મરચું પાવડર ૧-૨ ચમચી
  • પાણી જરૂર મુજાત
  • મીઠું સ્વાદ અનુસાર

How to make Cucumber Pithla in gujarati

  1. બેસન નો પાણી માં ધોળી લો
  2. કાકડીનો છીલી લો
  3. એક કઢાઈ માં તેલ ગરમ કરો અને રાઈ હિંગ ના વઘાર તૈયાર કરો
  4. છીળેલું કાકડી, લીલા મરચાં લસણ પેસ્ટ , હળદર અને લાલ મરચું પાવડર ઉમેરી , થોડું વધારે મિક્સ કરો
  5. હવે બેસન અને પાણી ઘોળ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી, સરસ હળવાં , પકાઓ
  6. થોડું વધારે ઢાંકણ ઢાંકી પકાવો
  7. કોથમીર મિક્સ કરો અને મહારાષ્ટ્રીયન કાકડી પીઠલા તૈય્યાર છે , જવારી બાજરા ની ભાકરી સાથે ખૂબ સરસ લાગે છે

Reviews for Cucumber Pithla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cucumber Pithla in gujarati

  • સુજી ના વડા

    6 likes
  • દૂધ ના લાડુ

    4 likes
  • રવા ના લાડુ

    4 likes
  • બેસન ના અપમ

    3 likes
  • ભાત ના કબાબ

    3 likes
  • સુજી ના બોલ

    1 likes