હોમ પેજ / રેસિપી / કાકડી ના પીઠલા

Photo of Cucumber Pithla by Renu Chandratre at BetterButter
595
1
0.0(0)
0

કાકડી ના પીઠલા

Jul-30-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાકડી ના પીઠલા રેસીપી વિશે

મહારાષ્ટ્રીયન વાનગી, મસ્ત સ્પાઈસી, પોષ્ટીક અને ટેસ્ટી..ભકારી , રોટી સાથે ખૂબ સરસ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. કાકડી છીળેલું ૧ - ૨ કપ
  2. બેસન ૧ કપ
  3. તેલ ૨ ટેબલસ્પૂન
  4. રાઈ ૧ ટીસ્પૂન
  5. લીલા મરચાં અને લસણ પેસ્ટ ૧-૨ ચમચી
  6. હિંગ ૨ ચપટી
  7. હળદર ૧/૨ ચમચી
  8. લાલ મરચું પાવડર ૧-૨ ચમચી
  9. પાણી જરૂર મુજાત
  10. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. બેસન નો પાણી માં ધોળી લો
  2. કાકડીનો છીલી લો
  3. એક કઢાઈ માં તેલ ગરમ કરો અને રાઈ હિંગ ના વઘાર તૈયાર કરો
  4. છીળેલું કાકડી, લીલા મરચાં લસણ પેસ્ટ , હળદર અને લાલ મરચું પાવડર ઉમેરી , થોડું વધારે મિક્સ કરો
  5. હવે બેસન અને પાણી ઘોળ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી, સરસ હળવાં , પકાઓ
  6. થોડું વધારે ઢાંકણ ઢાંકી પકાવો
  7. કોથમીર મિક્સ કરો અને મહારાષ્ટ્રીયન કાકડી પીઠલા તૈય્યાર છે , જવારી બાજરા ની ભાકરી સાથે ખૂબ સરસ લાગે છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર