લિલી ચટણી | Green chatni Recipe in Gujarati

ના દ્વારા Naina Bhojak  |  30th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Green chatni by Naina Bhojak at BetterButter
લિલી ચટણીby Naina Bhojak
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  0

  મીની
 • પીરસવું

  8

  લોકો

1

0

લિલી ચટણી

લિલી ચટણી Ingredients to make ( Ingredients to make Green chatni Recipe in Gujarati )

 • દૂધી ની છાલ અડધો કપ
 • ફુદીનો અડધો કપ
 • કોથમીર અડધો કપ
 • સિમલા મરચું એક નંગ લીલું.
 • અડધા લીંબુ નો રસ
 • સીંગદાણા બે ટેબલસ્પૂન

How to make લિલી ચટણી

 1. દૂધી ની છાલ અને કોથમીર ફુદીનો તથા
 2. સિમલા મરચું સીંગદાણા સ્વાદ અનુસાર
 3. મીઠું તથા ગાંઠિયા આ બધું મિકસી માં લઈને
 4. પીસી લેવું ..ગમે એવા ટેસ્ટ પ્રમાણે લીંબુ ઉમેરવું
 5. આપના ટેસ્ટ મુજબ ગમે તો ખાંડ પણ ઉમેઈ શકો છો
 6. મીડિયમ ઘટ્ટ રાખી નમકીન અને ભજીયાં
 7. પાતરા તથા અન્ય ટિકહીવનગી સાથે આનન્દ માણો

My Tip:

આ ચટણી માં દહીં પણ ઉમેરી શકો છો

Reviews for Green chatni Recipe in Gujarati (0)