Photo of Green chatni by Naina Bhojak at BetterButter
589
0
2.0(0)
0

Green chatni

Jul-30-2018
Naina Bhojak
20 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પીસવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. દૂધી ની છાલ અડધો કપ
  2. ફુદીનો અડધો કપ
  3. કોથમીર અડધો કપ
  4. સિમલા મરચું એક નંગ લીલું.
  5. અડધા લીંબુ નો રસ
  6. સીંગદાણા બે ટેબલસ્પૂન

સૂચનાઓ

  1. દૂધી ની છાલ અને કોથમીર ફુદીનો તથા
  2. સિમલા મરચું સીંગદાણા સ્વાદ અનુસાર
  3. મીઠું તથા ગાંઠિયા આ બધું મિકસી માં લઈને
  4. પીસી લેવું ..ગમે એવા ટેસ્ટ પ્રમાણે લીંબુ ઉમેરવું
  5. આપના ટેસ્ટ મુજબ ગમે તો ખાંડ પણ ઉમેઈ શકો છો
  6. મીડિયમ ઘટ્ટ રાખી નમકીન અને ભજીયાં
  7. પાતરા તથા અન્ય ટિકહીવનગી સાથે આનન્દ માણો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર