Photo of Khandvi by Kavi Nidhida at BetterButter
687
0
0.0(0)
0

ખાંડવી

Jul-30-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાંડવી રેસીપી વિશે

ખાંડવી

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ બેસન,
  2. 3 કપ છાશ,
  3. ¼ ટી સ્પૂન હળદર
  4. ¼ ટી સ્પૂન અજમા
  5. નમક સ્વાદ મુજબ
  6. 1 ટેબલ સ્પૂન આદુ મરચા પેસ્ટ
  7. 1½ ટેબલ સ્પૂન તેલ,
  8. રાઈ, તલ, હિંગ, 2 આખા લાલ મરચા
  9. કોથમીર, કોપરું સજાવટ માટે

સૂચનાઓ

  1. એક બાઉલ મા બેસન અને છાશ મિક્સ કરી લો
  2. તેમાં અજમા, મીઠુ, હળદર, આદુ મરચા પેસ્ટ નાખો
  3. એક પાન ને સહેજ તેલ વાળુ કરીને તેમાં ખીરૂ રેડો
  4. ગરમ થવા મૂકો, સતત હલાવતા રહો
  5. એક્દમ ઘાટુ થાય એટલે આછું તેલ ચોપડેલી થાળી માં ફેંલાવી દો
  6. ઠરે એટલે કાપા પાડી રોલ વાળી લો
  7. વાઘારિયા માં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ અને તલ નાખો
  8. રાઈ ફૂટે એટલે હિંગ અને આખા લાલ મરચા નાખી ખાંડવી ના રોલ પર રેડી દો
  9. ઉપર કોપરું (તાજું ન હોય તો ખમણ) અને કોથમીર ભભરાવી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર