Open in app

ખાંડવી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Kavi Nidhida30th Jul 2018

Khandvi ના વિશે

Ingredients to make Khandvi in gujarati

  • 1 કપ બેસન,
  • 3 કપ છાશ,
  • ¼ ટી સ્પૂન હળદર
  • ¼ ટી સ્પૂન અજમા
  • નમક સ્વાદ મુજબ
  • 1 ટેબલ સ્પૂન આદુ મરચા પેસ્ટ
  • 1½ ટેબલ સ્પૂન તેલ,
  • રાઈ, તલ, હિંગ, 2 આખા લાલ મરચા
  • કોથમીર, કોપરું સજાવટ માટે

How to make Khandvi in gujarati

  1. એક બાઉલ મા બેસન અને છાશ મિક્સ કરી લો
  2. તેમાં અજમા, મીઠુ, હળદર, આદુ મરચા પેસ્ટ નાખો
  3. એક પાન ને સહેજ તેલ વાળુ કરીને તેમાં ખીરૂ રેડો
  4. ગરમ થવા મૂકો, સતત હલાવતા રહો
  5. એક્દમ ઘાટુ થાય એટલે આછું તેલ ચોપડેલી થાળી માં ફેંલાવી દો
  6. ઠરે એટલે કાપા પાડી રોલ વાળી લો
  7. વાઘારિયા માં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ અને તલ નાખો
  8. રાઈ ફૂટે એટલે હિંગ અને આખા લાલ મરચા નાખી ખાંડવી ના રોલ પર રેડી દો
  9. ઉપર કોપરું (તાજું ન હોય તો ખમણ) અને કોથમીર ભભરાવી સજાવો.

Reviews for Khandvi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khandvi in gujarati

  • ખાંડવી

    7 likes
  • ખાંડવી

    3 likes
  • ખાંડવી

    2 likes
  • ખાંડવી

    1 likes
  • ખાંડવી

    0 likes
  • ખાંડવી

    0 likes