Open in app

મેંગો સેનડવીચ કુકીઝ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Harsha Israni30th Jul 2018

Mango sandwich cookies ના વિશે

Ingredients to make Mango sandwich cookies in gujarati

  • મેંગો જેમ( જરુર મુજબ )
  • ૧/૨ ચમચી મેંગો ઈમશનલ ( મેંગો એસેનસ+મેંગો કલર )
  • ૧૦૦ ગા્મ મેંદો
  • ૨ મોટા ચમચા દળેલી ખાંડ
  • બટર જરુર મુજબ ( ડાલડા ઘી / દેશી ઘી )

How to make Mango sandwich cookies in gujarati

  1. ૧)સૌથી પહેલાએક બાઉલમાં મેંદો ,દળેલી ખાંડ ,ઇમશનલ મીકસ કરો.
  2. ૨)પછી મીકસને બટરથી લોટ બાંધો. બટર ના બદલે ઘી લઈ શકાય .
  3. ૩)બાંધેલા લોટમાંથી મોટો રોટલો વણી લો. તેમાંથી કટર વડે શેપ આપી દો.180ં ડિગી્ પિ્હિટ ઓવનમાં ૨૦ મિનિટ માટે મૂકો.
  4. ૪)એક કુકીઝ પર મેંગો જેમ લગાવો.બીજા કુકીઝ પર ચારણીમાં દળેલી ખાંડ નાખી ગારનીશ કરો.
  5. ૫)હવે બંને કુકીઝને એક ઉપર એક ગોઠવીને પીરસો. તૈયાર છે મેંગો સેનડવીચ કુકીઝ .
  6. ૬)

Reviews for Mango sandwich cookies in gujarati (1)

Rina Joshi4 months ago

Superb no more words

Recipes similar to Mango sandwich cookies in gujarati

  • મેંગો કરી

    2 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • મેંગો પેંડા

    6 likes
  • મેંગો સાલસા

    2 likes
  • મેંગો શિખંડ

    2 likes