Open in app

હરીયાળી સાબુદાણા વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  120 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni30th Jul 2018

Hariyali Sabudana Vada ના વિશે

Ingredients to make Hariyali Sabudana Vada in gujarati

  • 1 કપ સાબુદાણા
  • 1 બાફેલું બટાકું
  • 2 ચમચી શેકેલા સીંગદાણા (અધકચરા વાટેલ)
  • 1/4 નાની ચમચી શેકેલું જીરું
  • 1 ચમચી લીંબુનો રસ
  • મીઠુ સ્વાદ મુજબ
  • ચટણી બનાવવા:
  • 1 કપ કોથમીર
  • 2-3 લીલા મરચાં
  • 2-3 લીમડાના પાન
  • 3-4 ફુદીના પાન
  • 1 નાનો ટુકડો આદુ
  • 2 ચમચી તેલ શેકવા
  • 1 ચમચી કોથમીર સજાવવા

How to make Hariyali Sabudana Vada in gujarati

  1. સાબુદાણાને 2 કલાક પાણી માં પલાળવા.
  2. પાણી નીતારી કોરા પાડવા.
  3. ચટણી માટે કોથમીર,લીમડો,લીલા મરચા,ફુદીના પાન , આદુ ને મિક્સરમાં 1-2 ચમચી પાણી ઉમેરી વાટી લો.
  4. અેક બાઉલ માં સાબુદાણા ,બાફેલા બટાકા, શેકેલા સીંગદાણા, બનાવેલ ચટણી, શેકેલું જીરું ,લીંબુનો રસ,મીઠું લો અને મિક્સ કરો.
  5. હવે મિશ્રણ માંથી મનપસંદ આકાર આપી ગોળ કે લંબગોળ વડા બનાવો.
  6. એક પેન માં તેલ ગરમ કરી વડા ને શેકી લો.
  7. કોથમીર થી સજાવવો.
  8. હરીયાળી સાબુદાણા વડા તૈયાર છે તેને દહીં જોડે પિરસો.

Reviews for Hariyali Sabudana Vada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Hariyali Sabudana Vada in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • બટતા વડા

    23 likes
  • કોનૅ વડા

    5 likes