હોમ પેજ / રેસિપી / Steamed stuffed karela

Photo of Steamed stuffed karela by Mrs.Raziya Banu M. Lohani at BetterButter
2508
2
5.0(0)
0

Steamed stuffed karela

Jul-31-2018
Mrs.Raziya Banu M. Lohani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કારેલા 250 ગ્રામ
  2. બેશન 2 કપ
  3. આમચૂર પાવડર 2 ચમચી
  4. ખાંડ 2 ચમચી
  5. ગરમ મસાલો 2 ચમચી
  6. ધાણા જીરુ પાવડર 2 ચમચી
  7. લાલ મરચાંનો પાવડર 2 ચમચી
  8. હલદી 1 ચમચી
  9. કાજુ પાવડર 2 ચમચી
  10. કોપરા પાવડર 2 ચમચી
  11. તલ 1 ચમચી
  12. તેલ 1 ચમચી
  13. રાઈ 1 ચમચી
  14. જીરુ 1 ચમચી
  15. હિંગ 1 ચમચી
  16. મીઠું 2 ચમચી (સ્વાદ પ્રમાણે)

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કારેલા ને ધોઈ ને સાફ કરી લો અને અંદર થી સ્કુપ કરી લો
  2. હવે તેમાં મીઠું અને હલદી લગાવી 5 મિનિટ માટે રહેવા દો
  3. હવે બેશન ને શેકી લઇ અંદર મસાલા કરી દો
  4. હવે એક સ્ટિમર મા 7 થી 8 મિનિટ વરાળ મા બાફવુ
  5. હવે એક કડાઈ મા તેલ લઇ ગરમ કરીને તેમાં રાઈ, જીરૂ અને હિંગ વઘારી ને કારેલા ને સોતે કરી લો
  6. હવે ગરમ ગરમ કારેલા પીરસવા માટે તૈયાર છે
  7. આ કારેલા જરાપણ કડવખ નથી લાગતા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર