હોમ પેજ / રેસિપી / દાલ ટોસ્ટ

Photo of Dal Toast by Rani Soni at BetterButter
429
1
0.0(0)
0

દાલ ટોસ્ટ

Jul-31-2018
Rani Soni
20 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાલ ટોસ્ટ રેસીપી વિશે

ઝડપી બની જતી આ વાનગી તમારી ચા જોડે શરસ લાગશે.ટોસ્ટ ઉપર બાફેલી દાળ મૂકી તેમજ ચટણી જોડે આ ચટપટો નાસ્તો સહુ ને ભાવશે

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • બાફવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1/2 કપ મગ ની દાળ
  2. ચપટી હળદર
  3. મીઠું સ્વાદમુજબ
  4. 3 ટોસ્ટ
  5. 1 ડુંગળી સમારેલી
  6. 1 ટામેટું સમારેલ
  7. 2-3 ચમચી બારીક સેવ
  8. 2-3 ચમચી લીલી ચટણી
  9. 1-2 ચમચી ખજૂર આંબલી ચટણી
  10. 1/4 ચમચી લાલ મરચું પાવડર
  11. 1/4 ચમચી ચાટ મસાલો
  12. 1 ચમચી કોથમીર સમારેલી

સૂચનાઓ

  1. દાળ માં હળદર ,મીઠું તેમજ જરૂરમુજબ પાણી નાંખી બાફી લો
  2. દાળ લચકા પડતી રાખવી
  3. પિરસતી વખતે ટોસ્ટ ઉપર બાફેલી દાળ મૂકી
  4. ડુંગળી ,ટામેટું ,લીલી ચટણી, ખજૂર આંબલી ચટણી,બારીક સેવ મૂકી ઉપર
  5. લાલ મરચું પાવડર ,ચાટ મસાલો ભભરાવી કોથમીર મૂકી તૈયારી માં પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર