Open in app

દાલ ટોસ્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Rani Soni31st Jul 2018

Dal Toast ના વિશે

Ingredients to make Dal Toast in gujarati

  • 1/2 કપ મગ ની દાળ
  • ચપટી હળદર
  • મીઠું સ્વાદમુજબ
  • 3 ટોસ્ટ
  • 1 ડુંગળી સમારેલી
  • 1 ટામેટું સમારેલ
  • 2-3 ચમચી બારીક સેવ
  • 2-3 ચમચી લીલી ચટણી
  • 1-2 ચમચી ખજૂર આંબલી ચટણી
  • 1/4 ચમચી લાલ મરચું પાવડર
  • 1/4 ચમચી ચાટ મસાલો
  • 1 ચમચી કોથમીર સમારેલી

How to make Dal Toast in gujarati

  1. દાળ માં હળદર ,મીઠું તેમજ જરૂરમુજબ પાણી નાંખી બાફી લો
  2. દાળ લચકા પડતી રાખવી
  3. પિરસતી વખતે ટોસ્ટ ઉપર બાફેલી દાળ મૂકી
  4. ડુંગળી ,ટામેટું ,લીલી ચટણી, ખજૂર આંબલી ચટણી,બારીક સેવ મૂકી ઉપર
  5. લાલ મરચું પાવડર ,ચાટ મસાલો ભભરાવી કોથમીર મૂકી તૈયારી માં પિરસો

Reviews for Dal Toast in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dal Toast in gujarati

  • દાલ મખની

    2 likes
  • દાલ-બાટી

    0 likes
  • દાલ ફ્રાય

    4 likes
  • દાલ ઢોકળી

    2 likes
  • દાલ પકવાન

    3 likes
  • દાલ પકવાન

    4 likes