Open in app

કોકોનટ સરપ્રાઈઝ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  6 people
Urvashi Belani31st Jul 2018

Coconut surprise ના વિશે

Ingredients to make Coconut surprise in gujarati

  • નારિયેળ નું પૂરણ બનાવવા માટે:
  • 2 ચમચા તેલ
  • 1/2 નારિયેળ (છીણેલું)
  • 1/4 ચમચી જીરું
  • 2 બારીક કાપેલા લીલાં મરચા
  • 1/4 ચમચી હિંગ
  • 2 ચમચા શેકેલા સિંગદાણા ના ટુકડા
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું
  • સ્વાદાનુસાર મીઠું
  • 1/4 ચમચી સંચર
  • 1/4 ચમચી ચાટ મસાલો
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી ખસખસ
  • કોથમીર
  • બટાકા નો મસાલો બનાવવા માટે:
  • 5 થી 6 બાફેલા બટાકા (મેશ કરેલા)
  • 2 ચમચી કોર્નફ્લોર
  • 2 સ્લાઈસ બ્રેડ નો ચૂરો
  • 1/4 ચમચી લીંબુ નો રસ
  • સ્વાદાનુસાર મીઠું
  • વેસન ના મિશ્રણ માટે:
  • 1 કપ વેસણ
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1/4 ચમચી અજમો
  • એક ચપટી ખાવા નો સોડા
  • સ્વાદાનુસાર મીઠું
  • તળવા માટે તેલ

How to make Coconut surprise in gujarati

  1. નારિયેળ નું પૂરણ બનાવવા માટે તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, લીલા મરચાં અને હળદર નાખી નારિયેળનું છીણ નાખો.
  2. સિંગદાણા ના ટુકડા,ખસખસ નાખી બધા મસાલા નાખી મિક્સ કરો. ગેસ બંદ કરી કોથમીર નાખી બરાબર મિક્ષ કરો
  3. બાફેલા બટાકા માં બધી સામગ્રી ભેગી કરીને બરાબર મિક્ષ કરો
  4. વેસણ માં બધી સામગ્રી નાખી પાણી વડે ખીરું તૈયાર કરો.
  5. બટાકા ના મસાલા માં વચ્ચે નારિયેળ નું પુરણ ભરી ગોળા બનાવો.
  6. આ ગોળા ને વેસણ ના ખીરા માં નાખી ,કવર કરી ગરમ તેલ માં ગોલ્ડન રંગ આવે ત્યાં સુધી ડીપ ફ્રાય કરો
  7. ગરમા ગરમ આમલી ની ચટણી અને કોથમીર ની ચટણી સાથે સર્વ કરો.

Reviews for Coconut surprise in gujarati (0)

No reviews yet.

Recipes similar to Coconut surprise in gujarati

  • કોકોનટ ચમચમ

    2 likes
  • કોકોનટ લાડુ

    1 likes
  • કોકોનટ ચોકલેટ

    4 likes
  • ખસ કોકોનટ બોલ્સ

    4 likes
  • સરપ્રાઈઝ બૉમ્બ્સ

    4 likes
  • રોઝ કોકોનટ રોલ્સ

    1 likes