મોહનથાળ | Mohanthal Recipe in Gujarati

ના દ્વારા Jigisha Jayshree  |  31st Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Mohanthal by Jigisha Jayshree at BetterButter
મોહનથાળby Jigisha Jayshree
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  6

  લોકો

1

0

મોહનથાળ

મોહનથાળ Ingredients to make ( Ingredients to make Mohanthal Recipe in Gujarati )

 • ૨ કટોરી ચણા નોં મોટો દળેલો લોટ
 • ૨અને ૧/૨ કટોરો ઘી
 • ૧ કટોરા થી થોડી વધારે ખાંડ
 • પાણી
 • કેસરી ફૂડ કલર
 • સૂકો મેવો
 • ઈલાયચી પાવડર
 • ૪ ટેબલ સ્પૂન દૂધ

How to make મોહનથાળ

 1. સૌ પ્રથમ એક વાસણમાં ચણા નાં લોટ માં ૨ ટેબલ સ્પૂન ઘી અને ૪ ટેબલ સ્પૂન દૂધ નાખી ને મિક્સ કરો.
 2. હવે તેને થપથપાવી નેં બે મિનિટ માટે સાઈડ માં મૂકો
 3. હવે ઘઉ ચાળવા નીં ચારણી વડે ચાળી લો
 4. એક કઢાઈ માં ઘી ગરમ કરો હવે તેમાં ચાળી નેં રાખેલ લોટ નેં નાંખો હવે ખૂબ હલાવો.
 5. ગુલાબી રંગ આવે અને ખૂશ્બૂ આવે ત્યાં સુધી હલાવતા રહો .
 6. સાઈડ માં એક પેન માં ખાંડ ડુબે તેટલું પાણી નાખી ને મધ્યમ ગેસ પર ચાસણી બનાવો.
 7. લગાતાર હલાવતાં રહો.
 8. ૨ તાર ની ચાસણી બની જાય તો તેમાં ઈલાયચી પાવડર અને ફૂડ કલર નાંખી મિક્સ કરો.
 9. હવે ચાસણી નેં લોટ માં નાંખી ને હલાવી ઘી લગાવેલ થાળી માં ઠાલવી દો.
 10. પિસ્તા થી સજાવી છરી વડે કાપા કરી ૨ કલાક ઠંડુ થવા દો. ત્યારબાદ ઉપયોગ માં લઈ શકાય છે.

My Tip:

તમે ચાહો તો ચાંદી નીં વરખ થી પણ સજાવી શકો છો.

Reviews for Mohanthal Recipe in Gujarati (0)