Open in app

મેગીના પિઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  3 min
પીરસવું  2 people
Rani Soni31st Jul 2018

Maggie Pizza ના વિશે

Ingredients to make Maggie Pizza in gujarati

  • એક પેકેટ મેગી (નાનું પેકેટ)
  • એક પેકેટ મેગી મસાલા
  • 1/2 ચમચી કોર્ન ફ્લોર
  • 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી
  • 1 શિમલા મરચુ ઝીણું સમારેલી
  • 1 નાનું ટામેટુ ઝીણુ સમારેલુ
  • 1 કપ મોજરેલા ચીઝ છીણેલુ
  • 6 ચમચી ટોમેટો સોસ
  • 1/4 નાની ચમચી ચીલી ફલેકસ
  • 1/4 નાની ચમચી આેરેગાનો

How to make Maggie Pizza in gujarati

  1. સૌથી પહેલા એક પેનમાં એક કપ પાણી નાખીને ગરમ થવા મુકો
  2. પાણી જ્યારે ઉકળવા લાગે ત્યારે તેમાં મેગી અને તેનો મસાલો નાખો
  3. મેગી જ્યારે બની જાય પછી ગેસ બંધ કરી
  4. તેમાં કોર્ન ફ્લોર નાંખી મિકસ કરો
  5. હવે ગોળ ડીશ માં પાથરી લો જેથી ગોળ આકાર આવી જાય જેમ પિઝા નો રોટલો હોય છે તેમ
  6. ઠંડુ થાય અેટલે મેગી ના બનાવેલ ગોળ બેઝ પર ટોમેટો સોસ લગાવી લો.
  7. ત્યારબાદ તેના પર શિમલા મરચુ, ટામેટા અને ડુંગળી નાખી દો
  8. ત્યારબાદ ચીઝ નાખો
  9. હવે ચીલી ફલેકસ અને આેરેગાનો નાંખો
  10. ગરમ નોનસ્ટિક તવા પર મેગી નો બેઝ મુકી દો
  11. ત્યારબાદ તવાને એક પ્લેટથી ઢાંકી દો અને બેક કરો
  12. લગભગ 2 મિનિટ સુધી પકવો
  13. ઢાંકણ ખોલીને જોય લો
  14. જ્યારે શિમલા મરચુ નરમ થઈ જાય અને ચીઝ આેગળી જાય અેટલે મેગી પિઝા તૈયાર છે
  15. તેને પ્લેટ માં કાઢીને ટોમેટો સોસ સાથે ગરમ સર્વ કરો

Reviews for Maggie Pizza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Maggie Pizza in gujarati

  • દેશી પિઝા

    3 likes
  • ઓટ્સ પિઝા

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પિઝા

    1 likes
  • ખાખરા પિઝા

    5 likes
  • પોકેટ પિઝા

    6 likes