Photo of Maggie Pizza by Rani Soni at BetterButter
1035
2
0.0(0)
1

Maggie Pizza

Jul-31-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
3 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • મેગી
  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • બેકિંગ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. એક પેકેટ મેગી (નાનું પેકેટ)
  2. એક પેકેટ મેગી મસાલા
  3. 1/2 ચમચી કોર્ન ફ્લોર
  4. 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી
  5. 1 શિમલા મરચુ ઝીણું સમારેલી
  6. 1 નાનું ટામેટુ ઝીણુ સમારેલુ
  7. 1 કપ મોજરેલા ચીઝ છીણેલુ
  8. 6 ચમચી ટોમેટો સોસ
  9. 1/4 નાની ચમચી ચીલી ફલેકસ
  10. 1/4 નાની ચમચી આેરેગાનો

સૂચનાઓ

  1. સૌથી પહેલા એક પેનમાં એક કપ પાણી નાખીને ગરમ થવા મુકો
  2. પાણી જ્યારે ઉકળવા લાગે ત્યારે તેમાં મેગી અને તેનો મસાલો નાખો
  3. મેગી જ્યારે બની જાય પછી ગેસ બંધ કરી
  4. તેમાં કોર્ન ફ્લોર નાંખી મિકસ કરો
  5. હવે ગોળ ડીશ માં પાથરી લો જેથી ગોળ આકાર આવી જાય જેમ પિઝા નો રોટલો હોય છે તેમ
  6. ઠંડુ થાય અેટલે મેગી ના બનાવેલ ગોળ બેઝ પર ટોમેટો સોસ લગાવી લો.
  7. ત્યારબાદ તેના પર શિમલા મરચુ, ટામેટા અને ડુંગળી નાખી દો
  8. ત્યારબાદ ચીઝ નાખો
  9. હવે ચીલી ફલેકસ અને આેરેગાનો નાંખો
  10. ગરમ નોનસ્ટિક તવા પર મેગી નો બેઝ મુકી દો
  11. ત્યારબાદ તવાને એક પ્લેટથી ઢાંકી દો અને બેક કરો
  12. લગભગ 2 મિનિટ સુધી પકવો
  13. ઢાંકણ ખોલીને જોય લો
  14. જ્યારે શિમલા મરચુ નરમ થઈ જાય અને ચીઝ આેગળી જાય અેટલે મેગી પિઝા તૈયાર છે
  15. તેને પ્લેટ માં કાઢીને ટોમેટો સોસ સાથે ગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર