Open in app

ફુદીના નું કાચું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Hetal Sevalia31st Jul 2018

Phudina nu kachu ના વિશે

Ingredients to make Phudina nu kachu in gujarati

  • 1 કપ બોઈલ અને સ્મેસ બટાકા
  • 1/2 કપ ચોપ ફુદીનો
  • 1 ચમચી ચોપ લીલાં મરચાં
  • 1/2 ચમચી આદું ની છીણ
  • 1/2 ચમચી હળદર ની છીણ
  • સિધવ મીઠું સ્વાદ અનુસાર

How to make Phudina nu kachu in gujarati

  1. એક થાળીમાં બટાકા, ફૂદીનો, હળદર, આદું, સિધવ,લીલાં મરચાં,1 ચમચી તેલ નાખી હાથે થી જોર જોરથી મસળી મિક્સ કરી લો.
  2. સવૅ કરતી વખતે ઉપર થી તેલ રેડો. અને રાજગીરા ની પૂરી અથવા ભાખરી સાથે સવૅ કરો.

Reviews for Phudina nu kachu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Phudina nu kachu in gujarati

  • મગ નું શાક

    3 likes
  • કલી નું શાક

    2 likes
  • ફુદીના ચકરી

    1 likes
  • ગવાર નું શાક

    7 likes
  • સરસો નું શાક

    6 likes
  • પાપડ નું શાક

    2 likes